SitanshuYashaschandra
આ વિરાટ વન વાકઇ એક વણથંભ મહાભોજ છે. પોતે જ આરોગે પોતે જ આરોગાય ધરાર ન ધરાય ન ખાતાં ખૂટે. ક્યારેક મને થાય છે કે થોડાંક મક્કમ પગલાં ભરી ચાલ નીકળી જાઉં વાણીના આ વિશ્વમાંથી.
プロフィールの詳細はまだありません。